Embark on a journey of knowledge! Take the quiz and earn valuable credits.
Take A QuizChallenge yourself and boost your learning! Start the quiz now to earn credits.
Take A QuizUnlock your potential! Begin the quiz, answer questions, and accumulate credits along the way.
Take A QuizPlease log in to access this content. You will be redirected to the login page shortly.
LoginEnglish to Gujarati Dictionary Words Starting With F in English to Gujarati Dictionary . 2 years ago
1 | Float | ચાલવું Chalavum | verb |
2 | Float | તરવું Taravum | verb |
1 | પાણીમાં ચાલનારી લાકડા, લોખંડ વગેરેની બનેલી સવારી |
2 | વાસણ પર નામ લખવા માટે પ્રયુક્ત કંસારાનું હથિયાર |
3 | એક માતા પિતાની કે કાકા, મામા, માસી વગેરેની દીકરી અથવા જેને ધર્મ, સમાજ, કાનૂન આદિના આધારે બહેનનું સ્થાન મળ્યું હોય |
4 | પાણીના પ્રવાહમાં પડી નિરંતર તેની સાથે ચાલવું |
5 | વહીને કે ઝરીને નીકળવું |
6 | કોઈ વસ્તું, કાર્ય વગેરેનું નષ્ટ થવું |
7 | નિરંતર રસ રુપે નિકળવું |
8 | વાયુનું સંચારિત થવું |
9 | પ્રવાહી પદાર્થનું ગતિશીલ થવું |
10 | પ્રવાહી પદાર્થને નીચેની બાજુએ જવા માટે પ્રવૃત્ત કરવો |
11 | પાણીની ધારામાં નાખી કે છોડી દેવું |
12 | ડૂબ્યા વિના પાણીમાં સપાટી ઉપર રહેવું |
13 | શારીરિક અવયવોને હલાવીને કે એમ જ પાણીમાં તળથી ઉપર આગળ-પાછળ થવું |
14 | તરવાની ક્રિયા |
15 | કોઇને એ બતાવું કે શું બરાબર છે અથવા શું થવું જોઇએ |
16 | નવા નિયમ કે કાનૂનને પ્રચલિત કરવો |
17 | જારી કરવું કે ઉપલબ્ધ કરવું |
18 | સરકારી દસ્તાવેજ પ્રકાશિત કરવા કે કાઢવા |
19 | વાયુ અને પ્રકાશ લાવવા માટે દીવાલોમાં બનાવેલો જાળીવાળો મોટો છેદ |
20 | એ પદાર્થ, ઘટના કે સ્થળ વગેરે જે આંખોની સામે હોય |
21 | શોભાયાત્રા કે પરેડમાં પ્રદર્શિત કરવામાં આવતા ટ્રકના મંચ પર બનાવેલ એ માનવકૃત દૃશ્ય જેનાથી કશુંક સૂચવાય છે. |
22 | ચાર-આની, પચાસ પૈસા બગેરેના નના સિક્કા |
23 | કોઇ વસ્તુ વગેરેનું પ્રચલનમાં આવવું |
24 | કોઇ રૂપમાં જ્ઞાત હોવું |
25 | તે હોડી જે આકારમાં મોટી હોય |
26 | ભોજન મૂકવાનો એક પ્રકારનો કટોરો |
1 | પ્રાચીન કાળમાં નૌકા વહનવ્યવહારનું મુખ્ય સાઘન હતી. |
2 | કંસારાએ નામ લેખિનીથી તપેલા પર મારું નામ લખ્યું. |
3 | મારી બહેન મારાથી બે વર્ષ મોટી છે. |
4 | પૂરમાં કેટલાંય પ્રાણીઓ તણાઈ ગયા. |
5 | એના ઘામાંથી લોહીમિશ્રિત પાણી ઝમી રહ્યું છે. |
6 | તેનો ધંધો નષ્ટ થઈ ગયો. |
7 | તેના ફોલ્લામાંથી પાચ નીકળે છે. |
8 | હવા ધીરે-ધીરે વહી રહી છે. |
9 | નદીઓ પહાડમાંથી નીકળી સમુદ્ર તરફ વહે છે. |
10 | બાળકે ટાંકીમાં ભરેલું પાણી વહેવડાવી દીધું. |
11 | હિન્દુઓ મૃતકની અસ્થિઓ નદીમાં વહેવડાવે છે. |
12 | તળાવમાં એક શબ તરતું હતું. |
13 | રામ નદીમાં તરી રહ્યો છે. |
14 | તે લગાતાર તરવાના કારણે થાકી ગયો. |
15 | ગુરુજી શિષ્યોને આ કામ માટે સલાહ આપી રહ્યા છે. |
16 | સરકારે સાર્વજનિક સ્થાનો પર ઘૂમ્રપાન ન કરવાનો નિયમ લાગુ કર્યો. |
17 | ન્યાયાલયે વટહુકમ પ્રગટ કર્યો છે. |
18 | ધરમાં હવાની અવર-જવર થાય તે માટે દરેક ઓરડામાં ઝરોખા લગાવ્યા છે |
19 | ગણતંત્ર દિવસના સમારોહમાં દરેક રાજ્યની ઝાંકી થાય છે. |
20 | માં ગુલ્લકમાં પરચૂરણ જમ કરે છે. |
21 | તગલકના સમય સુધી તેના નામના સિક્કા ચાલ્યા. |
22 | એ પોતાની ઈમાનદારી અને કર્મઠતા માટે ઓળખાય છે. |
23 | માલ ભરેલી એક મોટી હોડી પાણીમાં ડૂબી ગઈ. |
24 | કઢીને વાટકામાં કાઢી લો. |
છેતરવું Chhetaravum | Fob |
ધૃતવું Dhritavum | Fob |
ઠગાઈ કરવી Thagai Karavi | Fob |
વાળવું Valavum | Fold |
ગડીકરવી Gadikaravi | Fold |
Posted on 12 Oct 2022, this text provides information on English to Gujarati Dictionary related to Words Starting With F in English to Gujarati Dictionary. Please note that while accuracy is prioritized, the data presented might not be entirely correct or up-to-date. This information is offered for general knowledge and informational purposes only, and should not be considered as a substitute for professional advice.
Turn Your Knowledge into Earnings.
No matter what stage you're at in your education or career, TuteeHub will help you reach the next level that you're aiming for. Simply,Choose a subject/topic and get started in self-paced practice sessions to improve your knowledge and scores.
Ready to take your education and career to the next level? Register today and join our growing community of learners and professionals.